ટંકારા તાલુકા કક્ષાની કબડ્ડીની સ્પર્ધા 24ના બદલે 25 જુલાઈએ યોજાશે

- text


ટંકારા : ટંકારા તાલુકા કક્ષાની શાળાકીય રમતોમાં કબડ્ડી તમામ ગ્રુપ ભાઈઓ-બહેનોની સ્પર્ધા DWPS સ્કૂલમાં તારીખ 24 જુલાઈ ને બુધવારે યોજાનાર હતી તેની તારીખમાં ફેરફાર કરાયો છે અને આ સ્પર્ધા હવે 25 જુલાઈ ને ગુરુવારના રોજ સવારે 8 કલાકથી DWPS સ્કૂલમાં યોજાશે.

- text

તારીખ ફેરફાર અંગે સર્વે રમત ગમતના શિક્ષકો, BRC, CRC શિક્ષકોએ નોંધ લેવા જણાવાયું છે. જે કોઈ કબડ્ડીમાં ભાગ લેવાના ના હોય તેમણે DWPSના શિક્ષક અલી સર મો.નં. 6354584297 અથવા મુસ્તાક સર (કન્વીનર ટંકારા તાલુકા) 635318358 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text