મોરબી તાલુકાના રાજપર ગામે 50 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે રાજપર ગામના ઝાપા પાસે રહેતા આરોપી જયદીપભાઈ જીવણભાઈ જિલરીયા ઉ.24 ના રહેણાંક મકાનમા દરોડો પાડતા રહેણાંકના બાથરૂમમાંથી રૂપિયા 18,750ની કિંમતની 50 બોટલ વિદેશી દારૂ મળી આવતા આરોપી જયદીપ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text