સ્કાય મલ્ટીપ્લેક્ષમાં આજે રાત્રે જાગરણ સ્પેશિયલ શો

સ્ક્રીન 3માં રાત્રે 11:45એ કલ્કી અને સ્ક્રીન 1માં રાત્રે 11:55એ જમકુડી ( ગુજરાતી) મુવી ચાલશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના જાગરણને યાદગાર બનાવવા માટે સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ખાસ લેટ નાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ જાગરણે મુવીની મજા માણો.

આજે જાગરણના દિવસે સ્કાય મલ્ટી પ્લેક્ષની સ્ક્રીન 3માં રાત્રે 11:45 વાગ્યે કલ્કી અને સ્ક્રીન 1માં રાત્રે 11:55 વાગ્યે જમકુડી ( ગુજરાતી મુવી) લગાવવામાં આવશે. તો પરિવાર અને મિત્રો સાથે મુવી જોવા પધારવા અત્યારે જ શો ફૂલ થઈ જાત તે પહેલા ટિકિટનું એડવાન્સ બુકીંગ કરાવી લ્યો.


સ્ક્રીન 1
જમકુડી – 11:00 AM
જમકુડી – 02:00 PM
કલ્કી – 5:30 PM
જમકુડી – 9:00 PM
જમકુડી – 11:55 PM

સ્ક્રીન -3
બેડ ન્યુઝ – 12:45 PM
બેડ ન્યુઝ – 03:30 PM
બેડ ન્યુઝ – 06:15 PM
બેડ ન્યુઝ – 09:15 PM
કલ્કી – 11:45 PM

સ્કાય મલ્ટીપ્લેક્ષ,
શનાળા રોડ, મોરબી