વાંકાનેરમાં યુવકે ઝેર પી જીંદગી ટૂંકાવી

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના ભરવાડપરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ દેવાભાઈ ગમારા ઉ.35 નામના યુવાને યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પ્રાણપંખેરુ ઉડી જતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text