મોરબી ડેપો ખાતે ભારતીય મજદૂર સંધના 70 વર્ષની ઉજવણી કરાઈ

- text


મોરબી : આજ રોજ મોરબી ડેપો ખાતે તા.23-7-2024ના રોજ ભારતીય મજદૂર સંધના 70 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે આજે રાજકોટ વિભાગ બી.એમ.એસ. પ્રમુખ ડી.એન.ઝાલા તથા મોરબી ડેપોના હોદ્દેદારો તથા એસ.ટી કર્મચારી ભાઈઓ તથા બહેનો શુભારંભ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 31-7-2024 સુધી ગ્રામ્ય કક્ષાએ કામદારો સંગઠિત, અસંગઠિતને મળી હકકો, ફરજો જાગૃતિ કેળવવાનો પ્રયાસ તેમજ જાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજવામાં આવશે.

- text

- text