હોલસેલ અને રિટેઇલ બન્નેમાં વેચાણ : બહેનોએ એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી● લેકમી મેકઅપમાં 20% ઓફ● કલરકવિન મેકઅપમાં 35% ઓફ● ડો.રસલની પ્રોડક્ટમાં 40% ઓફ● લોરીયલ એક્સટેન્સો & મેટ્રિક્સમાં 20% ઓફમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે મેક-અપ સહિતની પાર્લરની આઇટમો એકદમ સસ્તા ભાવે આપવાની નેમ સાથે આજથી SM બ્યુટીનો પ્રારંભ થયો છે. તો બહેનોએ એક વખત અહીંની મુલાકાત જરૂર લેવી.મોરબીના સરદાર રોડ ઉપર સરકાર કોમ્પ્લેક્ષમાં ફાયર બ્રિગેડની સામેની શેરીમાં SM બ્યુટીનો આજથી શુભારંભ થયો છે. અહીં બ્રાન્ડેડ મેકઅપ, લિપસ્ટિક, આઈલાઈનર, મસ્કરા, પ્રાઇમર, કાજલ, લીપલાઇનર, ફાઉન્ડેશન, સિરમ, ફેસવોશ, શેમ્પુ, હેર સ્પા પરફ્યુમ, ફેશિયલ કીટ, ક્રીમ મહેંદી તેમજ પાર્લરને લગતી નાની મોટી વસ્તુઓ હોલસેલ અને રીટેઇલ બન્નેમાં મળશે.અહીં લેકમી મેકઅપમાં પ્રિન્ટથી 20 ટકા ઓફ, કલરકવિન મેકઅપમાં પ્રિન્ટથી 35% ઓફ, ડો.રસલની પ્રોડક્ટમાં 40 ટકા ઓફ, લોરીયલ એક્સટેન્સો & મેટ્રિક્સમાં 20 ટકા ઓફ રહેશે. ઉપરાંત તમામ આઇટમો બજાર કરતા સસ્તા ભાવે મળશે. તો એક વખત અહીં શોપિંગ કરવા જરૂર પધારો.SM બ્યુટીફાયર બ્રિગેડની સામેની શેરી, સરકાર કોમ્પ્લેક્ષ, સરદાર રોડ, મોરબીમો.નં.8401175136મો.નં.9624985181