મોરબીમાં વિદેશી દારૂની 42 બોટલ સાથે યુવાન પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જીકે હોટલની બાજુમાં આવેલ તાળીયા પીરની દરગાહ પાછળ ઝાડી ઝાંખરામાં આરોપી બળવંત ગોવિંદભાઈ ચાવડા રહે.નકલંક સોસાયટી, કન્યા છાત્રાલય પાછળ મોરબી વાળાએ વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા વિદેશી દારૂની 42 બોટલ કિંમત રૂપિયા 26,610 મળી આવતા પોલીસે બળવંતને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text