વાંકાનેરના મિલપ્લોટમાંથી વરલીભક્ત ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર મિલપ્લોટ ચોક નજીકથી સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયા રહે. નવાપરા, સંધી સોસાયટી વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 350 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

 

- text