VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 18 જગ્યા માટે ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ટ્રેકટરના ઓથોરાઈઝડ ડિલર એટલે કે શ્રી મારૂતિ ટ્રેક્ટર્સમાં 18 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ સાથે રૂબરૂ આવવા જણાવાયુ છે.


● એકાઉન્ટન્ટ – 2 (ભાઈઓ)
એકાઉન્ટની બેઝિક જાણકારી તથા એકાઉન્ટિંગ સોફ્ટવેરનું નોલેજ હોય તેવા ભાઈઓની જરૂર છે


● કોમ્પ્યુટર ઓફિસ વર્ક -3(ભાઈઓ/બહેનો)
કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય તથા વીમા/RTOનું કામ કરી શકે તેવા 2 બહેનો તથા 1 ભાઈની જરૂર છે


● સેલ્સમેન – 8(ભાઈઓ)
મોરબી તાલુકાના ગામડાઓમાં ફિલ્ડવર્ક કરી શકે તેવા ભાઈઓને પ્રાથમિકતા


● ટ્રેકટર મિકેનિક- 3(ભાઈઓ)
ટ્રેકટર રીપેરીંગ આવડતું હોય તેવા ભાઈઓ


● હેલ્પર -2(ભાઈઓ)


શ્રી મારૂતિ ટ્રેક્ટર્સ
મોરબી-રાજકોટ હાઇવે,
રેવા પાર્ક પાસે,
વિરપર, મોરબી
મો.નં. 9512716380
સમય :સવારે 10થી સાંજે 5