સુભાષચંદ્ર બોઝ એવોર્ડ માટે 31 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

- text


મોરબી : ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, નવી દિલ્હી દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં ખુબ જ ઉમદા કાર્ય કરનાર વ્યક્તિ અને સંસ્થાઓને સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર– 2025નો વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે. જે માટે ઓનલાઈન અરજીઓ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. આ અરજી ભરવા અંગેની તમામ વિગતો https://awards.gov.in પરથી મેળવી શકાશે. તેમજ 31 ઓગસ્ટ 2024 સુધીમાં https://awards.gov.in પર નોમિનેશન કરવા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text

- text