ક્ષત્રિય કરણી સેના- મોરબીના જિલ્લા પ્રમુખે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : ક્ષત્રિય કરણી સેના મોરબીના જિલ્લા પ્રમુખ અને યુવા વેપારી બલરામસિંહ સેંગર (શિવશક્તિ પાવરટૂલ્સ)એ પોતાના જન્મદિવસની પ્રેરણદાયી ઉજવણી કરી હતી. બલરામસિંહ સેંગરે પોતાના જન્મદિવસ નિમિત્તે ઝુપડપટ્ટીમાં ફૂડ પેકેટનું વિતરણકર્યું હતું. તેમજ રસ્તે રખડતી ગાયને ઘાસચારો, શ્વાનને બિસ્કીટ, ચકલાઓને ચણ નાખી હતી. તેઓએ અગાઉ પણ લોકડાઉનમાં અબોલ જીવની સેવા કરી હતી અને મોરબી જીવદયા કેન્દ્ર સાથે પણ જોડાયેલા છે. તેઓએ અન્ય યુવાનોને પણ આવા કાર્યો કરી જન્મદિવસની પ્રેરણાદાઈ ઉજવણી કરવાનો અનુરોધ કર્યો હતો.

- text

- text