મોરબીથી પાંચ મહિના પૂર્વે લાપતા બનેલી યુવતી મળી આવી

- text


મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી ભૂમિકાબેન પ્રફુલભાઈ દેત્રોજા ઉ.21 નામની યુવતી ગત તા.26 ફેબ્રુઆરીના રોજ લાપતા બન્યા બાદ ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થઈ હતી અને પ્રેમલગ્ન કરી લીધા હોય ઘર છોડી જતી રહી હોવાનું જાહેર કર્યું હતું.

- text

- text