મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી ખાતેની લીડિંગ ક્લોક ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. પગાર યોગ્યતા અને લાયકાત અનુસાર આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ વિગત સાથે ઈમેલ એડ્રેસ પર એક અઠવાડિયાની અંદર અરજી મોકલવાની રહેશે.● મોલ્ડીંગ ઓપરેટર3 થી 5 વર્ષના અનુભવી● સુપરવાઇઝરITI ઈલેકટ્રીકલ અથવા ITI મેકેનીકલ3 થી 5 વર્ષ ના અનુભવીઇમેઇલ : kbharat@oreva.comસંપર્ક: ભરતભાઈ કોલાદરાસંપર્ક સમય : 10 થી 3 સુધીફોન નં.02822 - 254444