મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજા આજે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસ્યા છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં ટંકારા અને માળિયામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બાકીના વિસ્તારોમાં માત્ર ઝાપટા જ પડયા છે.સાંજે 6 વાગ્યા સુધીનો વરસાદટંકારા - 10 mmમાળીયા મી. - 12 mmમોરબી - 01 mmવાંકાનેર - 01 mm