મોરબી આઈટીઆઈ સામે દારૂની બોટલ સાથે એક પકડાયો 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી – હળવદ હાઇવે ઉપર આવેલ આઈટીઆઈ સામેથી આરોપી ત્રિભોવનભાઇ પમાભાઇ રાઠોડ, રહે.વેગડવાવ ગામ તા-હળવદ જિ-મોરબી વાળાને ગ્રીન લેબલ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 340 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text