સોનોગ્રાફીથી લઇ બ્લડ ટેસ્ટ માટે હવે દૂર નહિ જવું પડે : સામાકાંઠે આલ્ફા લેબનો પ્રારંભ

 

તમામ સોનોગ્રાફી, 3ડી- 4ડી, પ્રેગ્નન્સી સોનોગ્રાફી, કલર ડોપ્લર, ડિજિટલ એક્સ-રે તેમજ તમામ પ્રકારના લોહી -પેશાબના રિપોર્ટ એક જ જગ્યાએ ઝડપી સર્વિસ સાથે : ઘરે બેઠા બ્લડ સેમ્પલ લઈ જવાની પણ સેવા મળશે

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી-2 સામાકાંઠે રહેવાસીઓને સોનોગ્રાફી, લેબોરેટરી કે એક્સરે માટે હવે દૂર જવાની જરૂર નથી. કારણ કે સામાકાંઠે અતિ અદ્યતન ટેક્નોલોજી સાથે આલ્ફા ડાયગ્નોસ્ટિક સેન્ટર અને લેબોરેટરીનો પ્રારંભ થયો છે. જે દરેક રિપોર્ટ ઝડપી અને સચોટ રીતે વોટ્સએપ પણ કરી આપશે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર મેઈન રોડ ઉપર રામધન આશ્રમની સામે કેલ્વી પ્લાઝામાં પહેલા માળે આલ્ફા ડાયગ્નોસ્ટિક સેન્ટર & લેબોરેટરી કાર્યરત થયું છે. જ્યાં ડો. આદિત્ય ધોરીયાણી – રેડીયોલોજીસ્ટ ( DMRD, radiology)
અને ડો.જલ્પા ભાડજા ધોરીયાણી (MD, pathology) સેવા આપી રહ્યા છે.

જ્યાં તમામ પ્રકારની સોનોગ્રાફી, 3D/4D સોનોગ્રાફી, કલર ડોપ્લર તથા તમામ પ્રકારના લોહી-પેશાબના રિપોર્ટ કરી આપવાની ઝડપી સર્વિસ આપવામાં આવે છે.

આ સાથે ઘરે બેઠા બ્લડ કલેક્શન અને વોટ્સએપ દ્વારા રિપોર્ટ મોકલી આપવાની પણ સર્વિસ આપવામાં આવે છે.

અહીં અતિ આધુનિક ટેક્નોલોજી અને બારકોડ (QR કોડ) સિસ્ટમ હોય, કઈ વિલંબ વગર ઝડપી અને સચોટ રિપોર્ટ થાય છે. તો આ સેવાનો લાભ જરૂર લેશો.

આલ્ફા ડાયગ્નોસ્ટિક સેન્ટર & લેબોરેટરી
કેલ્વી પ્લાઝા, રામધન આશ્રમની સામે,
મહેન્દ્રનગર મેઈન રોડ, મોરબી -2
મો.નં.8080184841