મોરબીના પાડાપુલ નીચે કુદરતી હાજતે ગયેલા યુવાનનું સાપ કરડી જતા મૃત્યુ

- text


મોરબી : મોરબીના પાડાપુલ નીચે ગત તા.1 જુલાઈના રોજ કુદરતી હાજતે ગયેલા સોભાન કાલુભાઈ કામલિયા ઉ.45 રહે. મિયાટી, જી.જાબુઆ, મધ્યપ્રદેશ નામના યુવાનને પગમાં સાપ કરડી જતા મૃતકનો મૃતદેહ પરિવારજનો વતન લઈ જતા બનાવ અંગે મધ્યપ્રદેશ પોલીસે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text