મોરબીમાં નંદીને ઇજા પહોંચાડનાર અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ 

- text


મોરબી : મોરબીની સોનીબજાર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સે ગૌવંશ નંદીના થાપાના ભાગે ધારદાર હથિયાર વડે ઇજા પહોંચાડતા આ બનાવ અંગે જીવદયાપ્રેમી કમલેશભાઇ ભગવાનજીભાઇ રંજા, રહે.મોરબી લીલાપર રોડ બોરીચાવાસ વાળાની ફરિયાદને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવા સબબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text