વાંકાનેરના મકતાનપર ગામે માતાએ ઠપકો આપતા યુવતીએ આપઘાત કર્યો

- text


મોરબી : વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે રહેત રાધિકાબેન પરબતભાઇ પાંચિયા ઉ.18 નામની યુવતીને તેણીની માતાએ રસોઈ બનાવવા અંગે ઠપકો આપતા રાધિકાબેનને લાગી આવતા ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text