મોરબીના પીપળી ગામે બાઈક ચોરાયું 

- text


મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામે ગજાનંદ પાર્કમાં રહેતા રાજવીરસિંહ હેમંતસિંહ જાડેજાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text

- text