હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાંથી સગીરાનું અપહરણ

- text


હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારની સગીરવયની દીકરીને માલણીયાદ ગામે રહેતો ગોપાલ રૂડાભાઈ ઠાકોર નામનો શખ્સ લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે ગત તા.28 મે 2024ના રોજ ભગાડી જતા બનાવ અંગે સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text