મોરબીમા વિદેશી દારૂની 19 બોટલ સાથે યુવાન પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલ કડીયા બોર્ડિંગ પાસેથી આરોપી બળદેવ વસરામભાઈ પરમાર ઉ.35 રહે.જીવરાજપાર્ક, સાયન્સ કોલેજ પાછળ મોરબી વાળાને વિદેશી દારૂની 19 બોટલ કિંમત રૂપિયા 11,500 સાથે ઝડપી લઈ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text