“HUAAO”કંપનીના સુપર હાઇ ટામ્પરેચર સિરામીક રોલ, જેની લોંગ લાઇફ અને હાઇ બેંન્ડીગ સ્ટ્રેન્થ કેપેસીટી કિલન મેન્ટેનન્સ ખર્ચમા કરશે ઘટાડોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક રો-મટીરીયલ્સ તથા કેમીકલ તેમજ ટાઇમીંગ/પોલીશિગ બેલ્ટનુ વેચાણ કરતી જુની અને જાણીતી ઇમ્પોર્ટ/એક્સપોર્ટ કરતી ટ્રેડીંગ કંપની ‘ઓમશિવ એક્ઝીમ’ ખાતે હવે ચાઇનાની ખુબ પ્રખ્યાત તથા લોકપ્રીય સિરામીક રોલની “HUAAO”કંપનીના સુપર હાઇ ટામ્પરેચર સિરામીક રોલ મળી રહેશે. જેની લોંગ લાઇફ અને હાઇ બેંન્ડીગ સ્ટ્રેન્થ કેપેસીટી આપના કિલન મેન્ટેનન્સ ખર્ચમા ચોક્કસ ઘટાડો કરશે.આ પ્રોડક્ટ પણ હાજર સ્ટોકમાં મળી રહેશે●કિલનની બર્નર ટ્યુબ●૯૨%,૭૫%, ૬૮% પેબલ્સની દરેક સાઇઝમા ઉપલબ્ધ●૯૨%,૬૮% પેબલ્સ લાઇનીંગ ●આફ્રીકન પેબલ્સ દરેક સાઇઝમા ઉપલબ્ધ●વોલસ્ટોનાઇટ પાઇડર●ઝીરકોનીયમ રિપ્લેસમેન્ટ●દરેક પ્રકારના નેનોપેડ (હાર્ડ,સોફ્ટ,બ્લેક)●Vyborg એસ એલ એસ(SLS)●ગ્લેઝ એન્ગોપ માટે ની ચાઇના ક્લે●પોલીશીગ બેલ્ટ (MCL Brand) ●સાઇઝીંગ બેલ્ટ (JRL Brand)●સાઇઝીંગ કટર●STTP (metachem)ઓમશિવ એક્ઝિમરોયલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,ઉદય સિરામીક પાસે,નાઇસ સિરામીક વાળા રસ્તે,લાલપર- મોરબીમો.નં. 7622007666મો.નં. 9978796112VACANCY : ઓમશીવ એક્ઝીમ ખાતે રો મટીરીયલ્સના માર્કેટીંગ માટે સ્ટાફ(M/F)ની ભરતીમાટે સિરામીકમા પોલીસીંગ/સાઇઝીંગ/કિલન કે ગ્લેઝ મટીરીયલ્સના માર્કેટીંગનો અનુભવ ધરાવતા ઇચ્છુક ઉમેદવાર પોતાનુ રિઝ્યુમ મો.નં. 7622007666 ઉપર વોટ્સએપ કરવું