મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામેથી જીજે - 36 - એબી - 4163 નંબરનું ગાળા સહકારી મંડળીની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કર ચોરી જતા ચેતનભાઈ ધનજીભાઈ જાકાસણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.