વાંકાનેરમા જીનપરા જકાતનાકા નજીકથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર જીનપરા જકાતનાકા નજીકથી સીટી પોલીસ ટીમે આરોપી ગોરધનભાઈ પભાભાઈ બાવળીયા, રહે.હાલ મોરબી સીરામીક સીટી, મૂળ રહે.મોટા કાંધાસર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text