Morbi : પંચાસર પ્રાથમિક શાળામાં દાતા દ્વારા વોટરકુલર અર્પણ કરાયું

- text


મોરબી : મોરબી તાલુકાની પંચાસર પ્રાથમિક શાળામાં મૂળ પંચાસર ગામનાં વતની અને હાલ મુંબઇ રહેતા કિશનસિંહ લખુભા ઝાલા દ્વારા શાળાને વોટર કૂલર ભેટમાં આપવામાં આવ્યું છે. તેમના આ સેવાકીય કાર્ય બદલ શાળાનાં આચાર્ય ભટ્ટ શ્રધ્ધાબેન, શાળાનાં શિક્ષકગણ તથા વિધાર્થીઓએ દાતાનો આભાર માન્યો હતો.

- text

- text