વાંકાનેરના મહિકા ગામે ઝેરી દવા પી લઈ યુવતીનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં ગુલાબભાઈ હુસેનભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની સુભાનીબેન સભાભાઈ ચૌહાણ ઉ.20 નામની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text