ઇલેક્ટ્રિક વ્હીકલનું બેટરી બેકઅપ ઘટી ગયું ? : માત્ર ફોન ઘુમાવો, નજીવા ખર્ચે થઈ જશે

 

ગ્રીનેક્ષ લીથીયમ એનર્જી 100 ટકા ગેરેન્ટી સાથે કરી દેશે રીપેરિંગ : મોરબીમાં બેટરીના ફ્રી પિકઅપ -ડ્રોપની સુવિધા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : તમારા ઇલેક્ટ્રીક બાઈક કે ઈલેક્ટ્રીક રીક્ષામાં પહેલા જેટલું બેટરી બેકઅપ રહેતું નથી ? કે બેટરી ખરાબ થઈ ગઈ છે ? તો ચિંતા ન કરો, માત્ર ગ્રીનેક્ષ લીથીયમ એનર્જીને ફોન ઘુમાવો. તમારી સમસ્યાનું સમાધાન માત્ર નજીવા ખર્ચે જ થઈ જશે.

મોરબીના લક્ષ્મીનગરમાં 8એ નેશનલ હાઇવે ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે ગ્રીનેક્ષ લીથીયમ એનર્જી કાર્યરત છે. જ્યાં ઇલેક્ટ્રિક વાહનોની લીથીયમ બેટરીનું બેકઅપ પહેલા જેવું કરી આપવામાં આવે છે. અહીં ઇલેક્ટ્રિક વાહનોની લીથીયમ બેટરીના તમામ પ્રકારના રીપેરીંગ કામ નજીવા ચાર્જે 100 ટકા ગેરેન્ટી સાથે કરી આપવામાં આવે છે. તો નવી બેટરીનો ખર્ચ કરતા પહેલાં એક વખત જરૂર અહીં ફોન કરો. અહીં મોરબીમાં બેટરીના ફ્રી પિક- ડ્રોપની પણ સુવિધા આપવામાં આવે છે.

ગ્રીનેક્ષ લીથીયમ એનર્જી
સ્વામીનારાયણ ગુરુકુળ પાસે,
8એ નેશનલ હાઇવે,
લક્ષ્મીનગર, મોરબી
જયદીપ પટેલ
9099426556