મોરબી નિવાસી હાર્દિકભાઈ ફેફરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હાર્દિકભાઈ અણદાભાઈ ફેફર (ઉં.વ. 29)નું તારીખ 14-7-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. તેમનું સાસરીયા પક્ષનું બેસણું તારીખ 16-7-2024 ને મંગળવારના રોજ સાંજે 4 થી 6 કલાકે જેરામભાઈ કાનજીભાઈ દેત્રોજાના નિવાસ સ્થાન લખધીરનગર (નવાગામ) મુકામે રાખવામાં આવ્યું છે. લી. જેરામભાઈ કાનજીભાઈ દેત્રોજા, પ્રભાબેન જેરામભાઈ દેત્રોજા, કરશનભાઈ મોહનભાઈ દેત્રોજા, જયાબેન કરશનભાઈ દેત્રોજા, જીવનભાઈ જેરામભાઈ દેત્રોજા, અંજનાભાઈ જેરામભાઈ દેત્રોજા, મનસુખભાઈ કાનજીભાઈ દેત્રોજા.

- text

- text