મોરબી : પરશુરામ ક્રેડિટ કોર્પોરેટીવ સોસાયટી લી.ની સાધારણ સભા યોજાઈ

- text


મોરબી : ગતરોજ તારીખ 14.07 2024ના રોજ શ્રી પરશુરામ ધામ ખાતે શ્રી પરશુરામ ક્રેડિટ કોર્પોરેટીવ સોસાયટી લી. મોરબીની સાધારણ સભા મળી હતી. જેમાં એન. એન. ભટ્ટની પ્રમુખ પદે અને અજયભાઈ ધાંધલિયાની મેનેજિંગ ડિરેકટરના પદ પર બિનહરિફ વરણી કરવામાં આવી છે. આ વરણીને સૌ સભાસદ મિત્રોએ હર્ષભેર તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી.

- text

- text