મોરબીમાં તાણ આચકીને કારણે બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ હિરલ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા ગોવિંદભાઇ ચંદુભાઈ બીસ્ટના પાંચ માસના પુત્ર રીશ્વંતને તાણ આચકી આવ્યા બાદ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં બાદ સારવાર દરમિયાન મૃત્યુ થતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text