મોરબીના ચોરીના ગુન્હામાં 6 મહિનાથી ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો

- text


મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝનમા નોંધાયેલ ચોરીના ગુન્હામાં છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપી નવરત્ન ઉર્ફે નોરતો હનુમાનજી ચોકીદાર રહે,ગામ ઇટાવડા તા.ડેગાણા જી.નાગોર રાજસ્થાન વાળાને અમદાવાદ ઓગણજ સર્કલ નજીકથી ઝડપી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપી આપેલ હતો.

- text

- text