ટંકારાના હડમતીયા ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી રાહુલભાઇ દલપતભાઇ ચાવડા, લખમણભાઇ અમુભાઇ જાદવ અને નાથાભાઇ હમીરભાઇ ચાવડાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text