મોરબીના રંગપર નજીક માટીના કૂવામાં પડી જતા બાળકીનું મૃત્યુ

- text


નોટો સિરામિક ફેકટરીમાં બનેલી ઘટના

મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ નોટો સિરામિક કારખાનામાં માટી ખાતામાં રમી રહેલી મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકી મીનાક્ષી કાળુભાઇ બામનીયા માટીના કૂવામાં પડી જતા બાળકીનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text