મોરબીના નવલખી રોડ ઉપર દારૂના 15 પાઉચ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મફતિયાપરા વિસ્તારમાંથી સીટી એ ડિવિઝન પોલીસે રિયાઝ ઉર્ફે રાજેશ રફીકભાઈ પઠાણ ઉ.22 રહે.રેલવે કોલોની નજીક, મફતિયાપરા વાળાને વિદેશી દારૂના 15 પાઉચ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text