માળીયા હાઇવે ઉપર દારૂ – બિયરના જથ્થા સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી – માળીયા મિયાણા હાઇવે ઉપર મામા ભાનજા હોટલ સામેથી માળીયા મિયાણા પોલીસે આરોપી મોહિતપુરી નિલેશપુરી ગૌસ્વામી ઉ.33 રહે.કારીયા સોસાયટી, વાવડી રોડ, મોરબી નામના શખ્સને વિદેશી દારૂની 12 બોટલ તેમજ બિયરના 24 ટીન મળી કુલ રૂપિયા 6000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text