કાલિકા પ્લોટ મેઈન રોડ ઉપર ખાડા અને ગટરના પાણીથી સ્થાનિકો ત્રસ્ત

- text


મોરબી : મોરબીના કાલિકા પ્લોટ મેઈન રોડ ઉપર ખાડા અને સતત ઉભરાતા ગટરના પાણીથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. અહીંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી વહેલી તકે પાલિકા આ પ્રશ્નને નિવારે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.

- text