ટંકારાના વિરપર નજીક એક મહિના પૂર્વે અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકના મૃત્યુ મામલે ફરિયાદ નોંધાઇ

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર નજીક આવેલ બા ની વાડી સામે ગત તા.12 જુનના વૃક્ષને પાણી પીવડાવી રહેલા ટેન્કર પાછળ જીજે – 03 – એટી – 3658 નંબરનો ટ્રક અથડાતા બિહારના વતની ટ્રક ચાલક ગુડડુરાય શિવનાથરાય ઉ.44નુ મૃત્યું નિપજતા અકસ્માતની આ ઘટનામાં મૃતકના પત્ની સુનિતાદેવી ગુડડુરાય બિહાર વાળાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text