વાંકાનેરની પેડક સોસાયટીમાંથી પાંચ જુગારી પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પેડક સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી (૧)પંકજભાઇ ચતુરભાઇ વિકાણી (૨) મહેશભાઇ ગોવિંદભાઇ પલાણી (૩) મહેશભાઇ ચતુરભાઇ વિકાણી (૪) ઉમેશભાઇ મનસુખભાઇ વિકાણી અને (૫) મુકેશભાઇ નાજાભાઇ ગોહેલને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,800 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text