મોરબીમાં બોલેરોએ ટક્કર મારતા સીસીટીવી પોલ પડ્યો

- text


મોરબી : શહેરમાં આજે વહેલી સવારે 5:00 વાગ્યે બોલેરો ચાલકે ભારે ટક્કર મારતા સીસીટીવી પોલ પડી ગયો હતો. જેથી આ સીસીટીવી પોલને ટક્કર મારનાર ચાલક સામે ટ્રાફિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text