VACANCY : AQUALISA CERAMICA GRUPO માં 3 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલા ખ્યાતનામ AQUALISA CERAMICA GRUPO માં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ or ઇમેઇલ કરવા જણાવાયુ છે.


● ડોમેસ્ટિક માર્કેટીંગ – 2 (ફિમેલ)
અનુભવ : 2 વર્ષ

● ટાઇલ્સ ડિઝાઈનર ડેવલપમેન્ટ-1 (મેલ)
અનુભવ : 2 વર્ષ


વર્કિંગ ટાઈમ : 9:30 થી 6
ઇન્કવાયરી ટાઈમ : 9:30 થી 6

AQUALISA CERAMICA GRUPO
ખોખરા હનુમાન મંદિર પાસે,
બેલા ( રંગપર), મોરબી
મો.નં.9099950765
ઇમેઇલ : [email protected]