મોરબીના હરિપર કેરાળાના બસસ્ટેન્ડ સામે દારૂના 24 ચપલા સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી – માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર હરિપર કેરાળા ગામના બસસ્ટેન્ડ સામેથી મોરબી તાલુકા પોલીસે મોરબીના નાની વાવડી ગામે રહેતા આરોપી વિનોદ હરખજીભાઈ રૂપાલા નામના શખ્સને વાઈટ લેસ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂના 24 ચપલા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text