છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ માળીયા મિયાણામાં

- text


મોરબીમાં 22મીમી, હળવદમા ફક્ત 5મીમી વરસાદ

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ માળીયા મિયાણા તાલુકામાં 39 મીમી એટલે કે, દોઢ ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ હળવદ તાલુકામાં માત્ર 5 મીમી વરસાદ જ નોંધાયો હતો.

મોરબી ફ્લડ કન્ટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ મોરબીમાં છેલ્લા 24 કલાકમાં માળીયા મિયાણામાં 39 મીમી, મોરબીમાં 22મીમી, ટંકારામાં 19મીમી, વાંકાનેરમાં 18મીમી અને હળવદ તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text