મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઓટો મોબાઈલ ક્ષેત્રના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. અથવા 8 દિવસમાં રૂબરૂ શો-રૂમ ખાતે આવવાનું રહેશે. (વોટ્સએપ ઉપર જ મેસેજ કરવો, કોલ કરવો નહીં)● માર્કેટીંગ એક્ઝિક્યુટિવ (ફિલ્ડ)- 3 (M)અભ્યાસ : 12 પાસ ઉંમર : 25થી 35 વર્ષ12000 સેલેરી + ઇન્સેન્ટિવ● સેલ્સ એક્ઝિક્યુટિવ - 6 (M/F)અભ્યાસ : ગ્રેજ્યુએટસ્કિલ : કોમ્પ્યુટરના જાણકાર15000 સેલેરી + ઇન્સેન્ટિવ● ટેલિકોલર -1 (M/F)અભ્યાસ : ગ્રેજ્યુએટ12000 સેલેરી + ઇન્સેન્ટિવજય ગણેશ હીરોભક્તિનગર સર્કલ પાસેશનાળા બાયપાસ, મોરબીવો.નં.9601293091