ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારમાં કાલે બુધવારે વિજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારો વુગા જેજીવાય ફીડર (ઘુંટુ ગામ તથા આસપાસનો સોસાયટી વિસ્તાર) તારીખ 10-7-2024ને બુધવારના રોજ મેઇન્ટનન્સ ની કામગીરી માટે સવારે 8:30 થી 11:00 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે.

- text

આ ઉપરાંત કેડિલેક ઔદ્યોગિક ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણમાં બપોરે 3 થી સાંજે 5:30 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text