VACANCY : જીઓબાથ સેનેટરીમાં પ્રોડક્શન રિપોર્ટિંગ માટે લેડીઝ સ્ટાફની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત જીઓબાથ સેનેટરીમાં સેનેટરી પ્રોડક્શનના રિપોર્ટિંગ માટે લેડીઝ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા અથવા કોલ કરવા જણાવાયુ છે.


સેનેટરીના પ્રોડક્શન રિપોર્ટિંગ સ્ટાફ -2 (F)


જીઓબાથ સેનેટરીવેર
પાવર હાઉસ પાસે,
હળવદ રોડ,
ઊંચી માંડલ, મોરબી
મો.નં. 9898031444
મો.નં. 9727140111