વર્ષના 365 દિવસ સેલ જ ચાલશે : રૂ.99થી ટી શર્ટ શરૂ, બ્રાન્ડેડ પેન્ટ રૂ.1000માં 3 નંગ, કુર્તિ રૂ.1000માં 3 નંગ, ગર્લ્સ નાઈટ શૂટ રૂ.199માં : બાળકોની 3 જોડી રૂ.1300માં : હોમ ડેકોરની આઈટમ પણ સાવ સસ્તાભાવેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે છેલ્લા 7 વર્ષથી કાર્યરત મહાગુજરાત સેલનો હવે નવરંગરૂપ સાથે નવી જગ્યાએ આજથી પ્રારંભ થયો છે. અહીં વર્ષના 365 દિવસ સેલ જ ચાલુ રહેવાનો છે. જેમાં લેડીઝ, જેન્ટ્સ અને બાળકોના કલોથ એકદમ સસ્તાભાવે મળવાના છે. ડાયરેકટ ફેકટરી ભાવે અહીંથી રિટેઇલમાં વેચાણ કરવામાં આવે છે. તો આજે જ શોપિંગ કરવા પધારો.જેન્ટ્સ વેર● શર્ટ અને ટી-શર્ટ રૂ. 300થી 350 વાળા ફકત રૂ.99મા● બ્રાન્ડેડ શર્ટ રૂ.350 થી 500 વાળા 4 નંગ ફકત 1000મા : હેવી બ્રાન્ડેડ રૂ.500 થી 800 વાળા 3 નંગ ફકત રૂ.1000માં● 4 વે પેન્ટ / લોવર રૂ.350 થી 450 વાળા ફકત 199માં તેમજ 3 નંગ માત્ર રૂ.499માં● બ્રાન્ડેડ પેન્ટ રૂ. 400 થી 600 વાળા 3 નંગ ફકત રૂ.1000માંલેડીઝવેર● બ્રાન્ડેડ કુર્તિ રૂ.600 થી 1000 વાળી 3 નંગ ફકત રૂ.1000માં● બ્રાન્ડેડ વેસ્ટર્ન ટોપ - વેસ્ટર્ન કુર્તિ રૂ. 400 થી 800 વારી ફકત રૂ. 199માં● બ્રાન્ડેડ ટી-શર્ટ - લેડીઝ બ્રાન્ડેડ પેન્ટ રૂ.600 થી 1000 વાળા ફકત રૂ.399માંગર્લ્સ વેર● બ્રાન્ડેડ ટી-શર્ટ રૂ. 300 થી 400 વાળા ફકત રૂ.99માં● બ્રાન્ડેડ વેસ્ટર્ન / વનપીસ 700 થી 1200 વાળા ફકત રૂ.399માં● બ્રાન્ડેડ પેન્ટ રૂ.500 થી 600 વાળા ફકત રૂ.349 અને 399માં● કેપરી/શોર્ટી, લેડીઝ વેસ્ટર્ન / વનપીસ રૂ.700 થી 1000 વાળા ફકત રૂ.399માં● ગર્લ્સ નાઇટ સુટ રૂ. 400 થી 600 વાળા ફકત રૂ.199માંબોયઝ વેર● બ્રાન્ડેડ ટી-શર્ટ રૂ.300 થી 350 વાળા ફકત રૂ.99માં● પેન્ટ શર્ટ/ ટી-શર્ટ જોડી રૂ.600 થી 700 વાળી 3 જોડી ફકત રૂ.1300માં● બ્રાન્ડેડ પેન્ટ રૂ.500 થી 700 વાળા ફક્ત રૂ.349 અને 399માં● બ્રાન્ડેડ શર્ટ/ટી-શર્ટ રૂ.400 થી 600 વાળા ફકત રૂ.299માં● હેવી બ્રાન્ડેડ પેન્ટ 700 થી 1000 વારા ફકત 599 મા● બોયઝ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ જોડી 3 ફકત રૂ.1300માંહોમડેકોરેશન● પડદા રૂ.300 થી 400 વાળા ફકત રૂ.199માં● ઓશીકા રૂ.300 થી 400 વાળા ફકત રૂ.199માં● ડોરમેટ રૂ.300 થી 400 વાળા ફકત રૂ.99માં● બેડસીટ બ્રાન્ડેડ ડબલબેડ રૂ.400 થી 600 વાળી ફકત રૂ.249માં● બેડસીટ બ્રાન્ડેડ ડબલબેડ રૂ.700 થી 1000 વાળી ફકત રૂ.299માંમહાગુજરાત સેલઆસ્વાદ પાનની બાજુમાં, મહેન્દ્રપરા મેઈન રોડ,મોરબી92567786928056778692