જેવુ નામ એવી જ સર્વિસ, એકદમ હાઇજેનિક, ટેસ્ટમાં કઈ નહિ ઘટે : વિશાળ સીટીંગ એરિયા અને રેસ્ટોરન્ટ સામે પાર્કિંગની પણ સુવિધામોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે આજે અષાઢી બીજના પાવન પર્વથી ફટાફટ ઢોસાનો રંગારંગ પ્રારંભ થવા જઈ રહ્યો છે. અહીં ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ડિશની લિજ્જત માણવા પરિવાર કે મિત્રો સાથે એક વખત જરૂર પધારજો.મોરબીના રવાપરમાં એસપી રોડ ઉપર સરદાર પટેલ આર્કેડમાં આજે તા.7 જુલાઈને રવિવારના રોજ સાંજે 6 કલાકે ફટાફટ ઢોસાની ઓપનિંગ સેરેમની યોજાનાર છે. અહીં 18 જાતના પેપર ઢોસા, 18 જાતના મસાલા ઢોસા, 18 જાતના મૈસુર ઢોસા, 32 જાતના ફેન્સી ઢોસા અને 5 જાતના ઉત્તપમ સહિતની અનેક આઇટમો મળશે.અહીંની ખાસિયત એ હશે કે અહીંના તમામ ઢોસા ટેસ્ટમાં એવા હશે કે ગ્રાહકો આંગળા ચાટતા રહી જશે. ઉપરાંત કિચનમાં એકદમ હાઇજેનિક રીતે જ તમામ ઢોસા બનાવવામાં આવશે. વધુમાં જેવું નામ છે એવી જ ફટાફટ સર્વિસ મળવાની છે. અહીં 16 વર્ષના અનુભવી સાઉથ ઇન્ડિયનના સ્પેશિયાલીસ્ટ શેફ સહિતનો સ્ટાફ છે. અહીં પરિવાર અને મિત્રો સાથે નિરાંતે સાઉથ ઇન્ડિયન ટેસ્ટ માણી શકાય એ માટે વિશાળ સીટીંગ એરિયા પણ છે. સાથે રેસ્ટોરન્ટની સામે વિશાળ પાર્કિંગ સ્પેસ પણ છે. તો અહીં એક વખત ઢોસાનો રિયલ ટેસ્ટ લેવા જરૂર પધારજો.દુકાન નં. 17, 18, 19સરદાર પટેલ આર્કેડ, એસપી રોડ, રવાપર, મોરબીગૌરવ વિડજા99781 92493નિકુલ ઘેટીયા79842 48757બાલુ અઘારા 70164 58382