મોરબીના લાતીપ્લોટમાંથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 13મા દરોડો પાડી આરોપી જાવીદ મહમદભાઈ શેખ નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text