સિરામિક કોટિંગ અને કાર એસેસરીઝ ઉપર ડિસ્કાઉન્ટ લાગુ : રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ, ગ્લાસ કોટિંગ, 9H, 10H, 10H ગ્રાફેન સહિતની સર્વિસ પણ વ્યાજબી ભાવેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે કારને સુંદર અને સુરક્ષિત બનાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના ખ્યાતનામ ND tail સ્ટુડિયોને સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ થતાં અફલાતૂન ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પધારો.મોરબીમાં શક્ત શનાળા ચોકડી નજીક, ધૂનડા જવાના રસ્તે નાઈટ લાઈફ કાફેની બાજુમાં ND tail સ્ટુડિયો આવેલ છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીં સિરામિક કોટિંગ, રબ્બર કોટિંગ, ઝેડ આઈસ કોટિંગ, ગ્લાસ કોટિંગ, 9H, 10H, 10H ગ્રાફેન કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કારની તમામ પ્રકારની એસેસરીઝ પણ હોલસેલ ભાવે આપવામાં આવે છે.અહીં હોળીની ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં સિરામિક કોટિંગ અને એસેસરીઝ ઉપર 35 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ તમામ ઓફર્સ મર્યાદિત સમય સુધી જ માન્ય રહેવાની હોય આજે જ ઓફર્સનો લાભ લેવા પધારો.ND tail સ્ટુડિયોનાઈટ લાઈફ કાફેની બાજુમાં, શક્ત શનાળા ચોકડી નજીક,ધૂનડા જવાના રસ્તે, મોરબીદિવ્યેશભાઈ ભાલારામો.નં. 7859813375https://www.instagram.com/reel/CySdO4WiCkv/?igshid=MzRlODBiNWFlZA==